Sri Sri
Founder Acharya: His Divine Grace Bhaktivedanta Swami Srila Prabhupada
Mandir
Radha Gopinath
The International Society for Krishna Consciousness
Welcome to Iskcon Temple, Jamnagar
For English Language, Click here
અભ્યાસક્રમનો ઉદ્દેશ્ય :
-
ઉચ્ચ ચરિત્ર અને યોગ્ય ધરાવતા લોકોનો વર્ગ બનાવવો.
-
પોતાના જીવન ને ખરાબ ટેવો થી નષ્ટ કરનારા કિશોરો ને બચાવવા.
-
મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ કરવુ.
-
પડકારો વચ્ચે જીવનને ટકાવી રાખવું.
-
જવાબદાર અને સમ્માનિત નાગરિક બનવું.
-
જીવનમાં વાસ્તવિક ધ્યેય શોધવા માટે. કર્મ ના વિજ્ઞાન ને સમજવું.
-
પરમાત્માનું વિજ્ઞાન સમજવું અને તેમની સાથે સુમેળ સાધવો .
-
આપણા જીવનમાં ભૌતિક પ્રકૃતિની પ્રવૃત્તિઓને સમજવા આપણા પર કેવી રીતે અસર કરે છે.
અભ્યાસક્રમમાં જોડાવા માટેની પ્રક્રિયા :
-
વિદ્યાર્થીએ અભ્યાસક્રમની નોંધણી કરવા માટે ફોર્મ ભરવાનું રહેશે. Click here
-
કોર્સનો સમયગાળો 9 મહિનાનો રહેશે.
-
ભગવદ્-ગીતા તેના મૂળ રૂપે તે વિદ્યાર્થી માટે અભ્યાસક્રમ પુસ્તક રહેશે, પુસ્તક નોંધણી પછી વિદ્યાર્થી ને આપવામાં આવશે.
-
ઓનલાઈન પરીક્ષા હશે, તે MCQ ફોર્મેટમાં હશે. દર મહિન બે ચેપ્ટર માટે પરીક્ષા હશે, દરેક ચેપ્ટર ના દસ પ્રશ્નો રહેશે.
-
દર મહિનાના પ્રથમ સપ્તાહમાં પરીક્ષા હશે દરેક મહિનાની 7મી તારીખે તમામ જવાબો આપવાના રહેશે. Click here ડેમો પ્રશ્નો માટે.
-
પરીક્ષા પાસ કરવા માટે ન્યૂનતમ 50% આવશ્યક છે.
-
જે વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરશે તેમને પ્રમાણપત્ર આપવામાં આવશે.
-
વધુ માહિતી માટે સંપર્ક કરો . ઇસ્કોન જામનગર મો.9428901896
આયોજક : આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ
સરનામું: ઈસ્કોન જામનગર, જામનગર-રાજકોટ હાઈવે, જામનગર
વેબસાઇટ: WWW.iskconjamnagar.org