For English Language, Click here

IMG-20211208-WA0003.jpg

અભ્યાસક્રમનો ઉદ્દેશ્ય :   

                                                ​

  • ઉચ્ચ ચરિત્ર અને યોગ્ય ધરાવતા લોકોનો વર્ગ બનાવવો.

  • પોતાના જીવન ને ખરાબ ટેવો થી નષ્ટ કરનારા કિશોરો ને બચાવવા. 

  • મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ કરવુ.

  • પડકારો વચ્ચે જીવનને ટકાવી રાખવું.

  • જવાબદાર અને સમ્માનિત નાગરિક બનવું.

  • જીવનમાં વાસ્તવિક ધ્યેય શોધવા માટે. કર્મ ના વિજ્ઞાન ને સમજવું.

  • પરમાત્માનું વિજ્ઞાન સમજવું અને તેમની સાથે સુમેળ સાધવો .

  • આપણા જીવનમાં ભૌતિક પ્રકૃતિની પ્રવૃત્તિઓને સમજવા આપણા પર કેવી રીતે અસર કરે છે.

અભ્યાસક્રમમાં જોડાવા માટેની પ્રક્રિયા :

  • વિદ્યાર્થીએ અભ્યાસક્રમની નોંધણી કરવા માટે ફોર્મ ભરવાનું રહેશે. Click here

  • કોર્સનો સમયગાળો 9 મહિનાનો રહેશે.

  • ભગવદ્-ગીતા તેના મૂળ રૂપે તે વિદ્યાર્થી માટે અભ્યાસક્રમ પુસ્તક રહેશે, પુસ્તક નોંધણી પછી વિદ્યાર્થી ને આપવામાં આવશે.

  • ઓનલાઈન પરીક્ષા હશે, તે MCQ ફોર્મેટમાં હશે. દર મહિન બે ચેપ્ટર માટે પરીક્ષા હશે, દરેક ચેપ્ટર ના દસ પ્રશ્નો રહેશે.

  • દર મહિનાના પ્રથમ સપ્તાહમાં પરીક્ષા હશે દરેક મહિનાની 7મી તારીખે તમામ જવાબો આપવાના રહેશે. Click here ડેમો પ્રશ્નો માટે.

  • પરીક્ષા પાસ કરવા માટે ન્યૂનતમ 50% આવશ્યક છે.

  • જે વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરશે તેમને પ્રમાણપત્ર આપવામાં આવશે.

  • વધુ માહિતી માટે સંપર્ક કરો . ઇસ્કોન જામનગર મો.9428901896

આયોજક : આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ

સરનામું: ઈસ્કોન જામનગર, જામનગર-રાજકોટ હાઈવે, જામનગર

વેબસાઇટ: WWW.iskconjamnagar.org